GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે બે સંખ્યાના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? 36:6 32:2 42:4 15:5 36:6 32:2 42:4 15:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ છોડો : સચ્ચરિત્ર સચ + ચરિત્ર સત્ય + ચરિત્ર સત્ + ચરિત્ર સઃ + ચરિત્ર સચ + ચરિત્ર સત્ય + ચરિત્ર સત્ + ચરિત્ર સઃ + ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) અલંકાર ઓળખો : તેના દાંત દાડમના દાણા જેવા છે. ઉપમા વ્યાજસ્તુતિ યમક રૂપક ઉપમા વ્યાજસ્તુતિ યમક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પાણીની અછતવાળા વિસ્તારમાં સામાન્ય રીતે ક્યું પાક સંરક્ષણ સાધન વપરાય ? સ્પ્રેયર મીસ્ટ બ્લોઅર પાવર સ્પ્રેયર ડસ્ટર સ્પ્રેયર મીસ્ટ બ્લોઅર પાવર સ્પ્રેયર ડસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. મનહર દોહરો તોટક સવૈયા મનહર દોહરો તોટક સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP