બાયોલોજી (Biology)
સમતાપી ચતુષ્પાદ પ્રાણીવર્ગમાં કોનો સમાવેશ થાય છે ?

સસ્તન - વિહંગ
સરીસૃપ - સસ્તન
ઊભયજીવી - વિહંગ
ઊભયજીવી - સરિસૃપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત જોડ શોધો :

અર્ગોસ્ટેરૉલ – સ્ટેરૉલ
તેલ – ટ્રાયગ્લિસરાઈડ
કોર્ટીસોન – સ્ટેરૉન
ફૉસ્ફોલિપિડ - ફૉસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યશ્લેષ્મ કોની વચ્ચે આવેલું હોય છે ?

મધ્યસ્તર અને અંતઃસ્તર
બાહ્યસ્તર અને અંતઃસ્તર
મધ્યસ્તરની તરત જ નીચે
બાહ્યસ્તર અને મધ્યસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP