GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ? પ્રકાશની તીવ્રતા હવામાં ભેજનું પ્રમાણ પવન તાપમાન પ્રકાશની તીવ્રતા હવામાં ભેજનું પ્રમાણ પવન તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ન્યુક્લીઅસ બીજ કોની દેખરેખ હેઠળ ઉત્પન્ન કરવામાં આવે છે ? રાજ્ય બીજ નિગમ પ્રગતિશીલ ખેડૂત રાષ્ટ્રીય બીજ નિગમ વૈજ્ઞાનીક રાજ્ય બીજ નિગમ પ્રગતિશીલ ખેડૂત રાષ્ટ્રીય બીજ નિગમ વૈજ્ઞાનીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ they worked hard, they ___ won the match. Had, could have Do, have Will, are Did, can Had, could have Do, have Will, are Did, can ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ રાસ બિહારી બોઝ - જાપાન સુભાષચંદ્ર બોઝ - રંગૂન વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ રાસ બિહારી બોઝ - જાપાન સુભાષચંદ્ર બોઝ - રંગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પર્યાવરણ સંરક્ષણ માટેના NGT (National Green Tribunal) ના અધ્યક્ષપદે ઑગસ્ટ-2018માં કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી આદર્શકુમાર ગોયલ શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી હરીશ સાલ્વે શ્રી સ્વતંત્રકુમાર શ્રી આદર્શકુમાર ગોયલ શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી હરીશ સાલ્વે શ્રી સ્વતંત્રકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સાચી જોડણી કઈ છે ? પરિપુરીત પરીપૂરિત પરિપૂરિત પરિપુરિત પરિપુરીત પરીપૂરિત પરિપૂરિત પરિપુરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP