GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર માસે કયુ સામયિક પ્રસિધ્ધ કરવામાં આવે છે ? સહકાર વિચાર ગ્રામ સ્વરાજ સહકાર મંચ સહકાર વીણા સહકાર વિચાર ગ્રામ સ્વરાજ સહકાર મંચ સહકાર વીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલ મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર આવશે ? A C F H K M ___ O N P Q O N P Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ? ઘસારા ફંડ રિઝર્વ ફંડ ડિવીડન્ડ શેર ભંડોળ ઘસારા ફંડ રિઝર્વ ફંડ ડિવીડન્ડ શેર ભંડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ? સિરાજ-ઉદ્-દોલા સમ્રાટ કૃષ્ણદેવરાય ટીપુ સુલતાન રાણા સાંગા સિરાજ-ઉદ્-દોલા સમ્રાટ કૃષ્ણદેવરાય ટીપુ સુલતાન રાણા સાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ? “જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.” પૂજ્ય રવિશંકર મહારાજ ડૉ. વી. કુરિયન શ્રી બાબુભાઈ પટેલ શ્રી વૈકુંઠભાઇ મહેતા પૂજ્ય રવિશંકર મહારાજ ડૉ. વી. કુરિયન શ્રી બાબુભાઈ પટેલ શ્રી વૈકુંઠભાઇ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેનામાંથી કયુ નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? સાપ સીડી વેણીને આવ્યા ફૂલ કરો કંકુના રમત શૂન્ય ચોકડીની સાપ સીડી વેણીને આવ્યા ફૂલ કરો કંકુના રમત શૂન્ય ચોકડીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP