GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ?

માનવ સંસાધન વિકાસ ખાતું
વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું
ઉઘોગખાતું
શ્રમ અને રોજગાર ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નીચેના વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં દર્શાવેલ જોડ બંધબેસતી નથી ?

હરીપ્રસાદ ચોરસીયા - બંસરી
અમજદ અલીખાન - પખવાજ
વિલાયતખાન - સિતાર
અલ્લારખા - તબલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP