GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
રેલવે રીઝર્વેશન માટે નીચેનામાંથી કઈ વેબસાઈટ ઉપયોગમાં લેવામાં આવે છે ?

www.railwayreservation.com.in
www.reservation.rail.gov.in
www.indianrail.gov.in
www.indianrailway.reservation.com.go

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

વ્રજ, વ્યર્થ, વદ્દી, વર્ગ
વદ્દી, વર્ગ, વ્યર્થ, વ્રજ
વર્ગ, વદ્દી, વ્યર્થ, વ્રજ
વ્યર્થ, વ્રજ, વર્ગ, વદ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નાગરિક સહકારી બેન્કમાં મૂકેલી થાપણોમાંથી પ્રત્યેક થાપણદારની કેટલી રકમની મર્યાદા સુધીની થાપણ વીમાથી હા છે ?

બે લાખ
એક લાખ
પાંચ લાખ
દસ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP