બાયોલોજી (Biology)
સ્પાયરોગાયરા કેવું જીવનચક્ર દર્શાવે છે ?

ત્રિવિધ
દ્વિવિધ
એકવિધ
એક-દ્વિવિધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ?

ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ
હરિતકણ અને ગોલ્ગીકાય
કણાભસૂત્ર અને હરિતકણ
કણાભસૂત્ર અને લાઇસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એપિયરી એટલે શું ?

મધમાખીનું સંકરણ
મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે
મધમાખી રાખવામાં આવે તે
મધમાખીની માવજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ?

80s રિબોઝોમ્સ
70s રિબોઝોમ્સ
પ્રોટીન
વલયાકાર - DNA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ?

અંતઃકોષરસજાળ
લાઇસોઝોમ
રિબોઝોમ્સ
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP