GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? સુભાષચંદ્ર બોઝ - રંગૂન વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ રાસ બિહારી બોઝ - જાપાન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ સુભાષચંદ્ર બોઝ - રંગૂન વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ રાસ બિહારી બોઝ - જાપાન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? વિનોદ જોશી મધુસૂદન પારેખ જયંત પાઠક રતિલાલ બોરીસાગર વિનોદ જોશી મધુસૂદન પારેખ જયંત પાઠક રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ? બિન ખાધ પાક પિંજર પાક ખાધ પાક રોકડીયો પાક બિન ખાધ પાક પિંજર પાક ખાધ પાક રોકડીયો પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 'રાવણ હથ્થો' શું છે ? રાવણના હાથ વડે બંધાયેલ મહેલ એક પ્રકારનું તંતુવાદ્ય એક પ્રકારનું હસ્તયુદ્ધ રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ રાવણના હાથ વડે બંધાયેલ મહેલ એક પ્રકારનું તંતુવાદ્ય એક પ્રકારનું હસ્તયુદ્ધ રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) She left the office after the manager ___ her permission. will give had given gives is giving will give had given gives is giving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The teachers dicussed several ___ issues ___ the Education Minister. education, with pedagogy, in pedagogical, with educate, at education, with pedagogy, in pedagogical, with educate, at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP