GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ? એમોનિકલ નાઈટ્રેટ એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક એમોનિકલ નાઈટ્રેટ એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ? જાપાન - ટોકિયો ચીન - પેકીંગ, શંઘાઈ થાઈલૅન્ડ - બેંગકોક ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો ચીન - પેકીંગ, શંઘાઈ થાઈલૅન્ડ - બેંગકોક ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? મોરેશિયસ ભૂટાન મલેશિયા મ્યાનમાર મોરેશિયસ ભૂટાન મલેશિયા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ વિષણ્ણ વિષ્ટર વિષાલુ વિષ્ટિ વિષણ્ણ વિષ્ટર વિષાલુ વિષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ? 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેના પૈકી ડયુ૨મ ઘઉંની એક જાત કઈ છે ? જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 1139 જી.ડબલ્યુ. - 322 લોક-1 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 1139 જી.ડબલ્યુ. - 322 લોક-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP