GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાજ્યમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાજ્યમાં શેરડીના વાવેતર હેઠળ સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે ? મહેસાણા નવસારી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા નવસારી સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતમાં 'કારગીલ વિજય દિવસ' તરીકે કઈ તારીખે મનાવાય છે ? 11 જુલાઈ 26 નવેમ્બર 10 ડિસેમ્બર 26 જુલાઈ 11 જુલાઈ 26 નવેમ્બર 10 ડિસેમ્બર 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કયો શબ્દ 'અરવિંદ' નો સમાનાર્થી નથી ? પંકજ પદ્મ સરોજ કમલેશ પંકજ પદ્મ સરોજ કમલેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ the examination, she ___ on a vacation. Go, do Pass, go Having passed, weat Passed, gone Go, do Pass, go Having passed, weat Passed, gone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "પુસા નવબહાર" એ કઈ શાકભાજીની એક જાત છે ? ભીંડા ડુંગળી ગુવાર મરચી ભીંડા ડુંગળી ગુવાર મરચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP