GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ સિંચાઈ પદ્ધતિ વધુ ઊંચાઈ ધરાવતા પાકમાં વાપરી શકાતી નથી.

ટપક સિંચાઈ પદ્ધતિ
ફુવારા સિંચાઈ પદ્ધતિ
પોરસ પાઈપ સિંચાઈ પદ્ધતિ
ક્યારા પિયત પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ?

મૅગ્નેશિયમ
બોરોન
લોહ
કૅલ્શિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP