GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કઈ નવલકથા ઐતિહાસિક નવલકથા છે ? અગનપંખ હિમાલયનો પ્રવાસ કાકાની શશી પૃથિવીવલ્લભ અગનપંખ હિમાલયનો પ્રવાસ કાકાની શશી પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાજ્યમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ? 1 3 2 4 1 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કયો શબ્દ 'અરવિંદ' નો સમાનાર્થી નથી ? પદ્મ સરોજ પંકજ કમલેશ પદ્મ સરોજ પંકજ કમલેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બાજરીના પાકમાં રોગને કારણે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો દેખાય છે. કુતુલ ગુંદરીયો મધીયો અંગારીયો કુતુલ ગુંદરીયો મધીયો અંગારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ? શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી જસાભાઈ બારડ શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી જસાભાઈ બારડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? થાક ફર્ક કેફ શાકભાજી થાક ફર્ક કેફ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP