GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ?

ટીપુ સુલતાન
સિરાજ-ઉદ્‌-દોલા
સમ્રાટ કૃષ્ણદેવરાય
રાણા સાંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નીચેનામાંથી કયુ નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ?

વેણીને આવ્યા ફૂલ
કરો કંકુના
રમત શૂન્ય ચોકડીની
સાપ સીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP