GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગુજરાત
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ?

શેર ભંડોળ
ઘસારા ફંડ
રિઝર્વ ફંડ
ડિવીડન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ?

0 થી 12 વર્ષ
0 થી 6 વર્ષ
0 થી 18 વર્ષ
0 થી 10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP