GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : બડાઈ મારવી

બીજાનાં વખાણ કરવાં
ખૂબ કામ કરવું
નિંદા કરવી
આપ વખાણ કરવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
જુલાઈ-2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છાના પ્રતીક તરીકે કયા દેશને 200 ગાયો ભેટમાં આપી?

મોરેશિયસ
રવાન્ડા
દક્ષિણ આફ્રિકા
યુગાન્ડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP