GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? કેન્દ્ર સરકાર રજિસ્ટ્રાર અર્બન બેન્ક ફેડરેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર રજિસ્ટ્રાર અર્બન બેન્ક ફેડરેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતની સહકારી પ્રવૃત્તિના ભિષ્મ પિતામહ શ્રી વૈકુંઠભાઈ મહેતા ગુજરાતના કયા શહેરના વતની હતા ? ભાવનગર જામનગર પોરબંદર અમરેલી ભાવનગર જામનગર પોરબંદર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રેફીઝન મંડળીઓના ધોરણે સહકારી ધિરાણ મંડળીઓનો કાયદો કોણે ઘડ્યો ? ગોપાલકૃષ્ણ ગોખલે વિલીયમ બેન્ટિક સર એડવર્ડ લૉ વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે વિલીયમ બેન્ટિક સર એડવર્ડ લૉ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમાસ ઓળખાવો : સ્વર્ગવાસ ઉપપદ દ્વન્દ્વ બહુવ્રીહિ તત્પુરુષ ઉપપદ દ્વન્દ્વ બહુવ્રીહિ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Ram and I did all the work ___. ourself ourselves myself himself ourself ourselves myself himself ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. ઉત્પ્રેક્ષા યમક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા યમક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP