GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘ભોળા ખેડૂ હળ બળદથી ખેતરો ખેડતા કૈ.’ - છંદ ઓળખાવો. પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) જિલ્લા પોલીસતંત્રના વડાને શું કહેવાય છે ? DGP SP IGP DySP DGP SP IGP DySP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS અરિહંત INS ચક્ર INS ગોદાવરી INS સિંધુઘોષ INS અરિહંત INS ચક્ર INS ગોદાવરી INS સિંધુઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ you agree ___ him yesterday ? Did, to Does, with Do, with Did, with Did, to Does, with Do, with Did, with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP