GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ નીચેનામાંથી ક્યાં આવેલું છે ? જામનગરના ઓખા અને લાંબા ખાતે ભાવનગરના દરિયાકાંઠે કચ્છના માંડવી ખાતે વેરાવળના દરિયાકાંઠે જામનગરના ઓખા અને લાંબા ખાતે ભાવનગરના દરિયાકાંઠે કચ્છના માંડવી ખાતે વેરાવળના દરિયાકાંઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બિન પિયત વિસ્તારને અનુકૂળ મોટા દાણાવાળી ચણાની જાત. દાહોદ પીળા ચાફા ગુજરાત ચણા-1 ગુજરાત ચણા-2 દાહોદ પીળા ચાફા ગુજરાત ચણા-1 ગુજરાત ચણા-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? પ્રત્યેક = પ્રત્ય + એક ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યેક = પ્રત્ય + એક ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'ખડતલ' શબ્દનો વિરોધી શબ્દ શોધો. તાકતવર કદાવર મજબૂત મુડદાલ તાકતવર કદાવર મજબૂત મુડદાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મ્યુરેટ ઓફ પોટાસમાં કેટલા ટકા પોટાસ હોય છે ? 46 60 26 18 46 60 26 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'વિશ્વશાંતિ' કાવ્યના સર્જકનું નામ જણાવો. નિરંજન ભગત ઉમાશંકર જોશી શેખ રાજેન્દ્ર શાહ નિરંજન ભગત ઉમાશંકર જોશી શેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP