GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "પુસા નવબહાર" એ કઈ શાકભાજીની એક જાત છે ? ડુંગળી ભીંડા મરચી ગુવાર ડુંગળી ભીંડા મરચી ગુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અકળ અકલ્પ્ય અગમ્ય અશક્ય અકળ અકલ્પ્ય અગમ્ય અશક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'વિશ્વશાંતિ' કાવ્યના સર્જકનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ શેખ ઉમાશંકર જોશી નિરંજન ભગત રાજેન્દ્ર શાહ શેખ ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દુનિયાનો એવો કયો દેશ કે જેણે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ મિશન સફળ કર્યું ? અમેરિકા ચીન ભારત રશિયા અમેરિકા ચીન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? ઓ.પી. કોહલી કમલા બેનીવાલ કલ્યાણસિંહ વજુભાઈ વાળા ઓ.પી. કોહલી કમલા બેનીવાલ કલ્યાણસિંહ વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ વધતા ગરમીનું પ્રમાણ વધે છે ? O3 CO2 O2 N2 O3 CO2 O2 N2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP