ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ?

સીલ્વીકલ્ચર
એગ્રી-હોર્ટીલ્ચર
એગ્રો ફોરેસ્ટ્રી
સીલ્વી પાસ્ટોરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ?

થોળ અભયારણ્ય
દરિયાઈ અભયારણ્ય
નારાયણ સરોવર અભયારણ્ય
નળસરોવર પક્ષી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP