GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'ડુગાંગ' શું છે ? સાચો વિકલ્પ પસંદ કરો.

વિશિષ્ટ જળચર
નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ
ઢોલક જેવું વાજીંત્ર
ડાંગનું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પરંપરાગત ખેત ઓજાર 'સીડ-ડ્રિલ'નું કાર્ય શું છે ?

બીજની વાવણી કરવાનું
ખાતર મિશ્ર કરવાનું
જમીન ખેડવાનું
જમીન સમથળ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ?

દર મહિનાની સાતમી તારીખે
દર મહિનાની પહેલી તારીખે
દર મહિનાની છેલ્લી તારીખે
દર મહિનાની નવમી તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
2017ના વર્ષમાં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોને મળેલ છે ?

OPCW (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહીબીશન ઓફ કેમીકલ વેપન્શ)
IPCC (ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ)
ICAN (ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલીશ ન્યુક્લિયર વેપન્શ)
EU (યુરોપિયન યુનિયન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
12 થી 59 મહિનાના બાળકોને દર 4 થી 6 મહિને વિટામીન A સીરપનો કેટલો ડોઝ આપવાનો હોય છે ?

1,00,000 I.U.
અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં
2,00,000 I.U.
4,00,000 I.U.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP