GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સૂર્યમંડળનો ગ્રહ 'ગુરુ' પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ?

800 ગણો
આપેલ પૈકી એક પણ નહીં
600 ગણો
1200 ગણો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
દીકરી યોજના અંતર્ગત નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તો રૂ. 5000 આપવામાં આવે છે.
2. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તો રૂ. 6000 આપવામાં આવે છે.

(1) અને (2) બંને વાક્યો યોગ્ય છે.
(1) અને (2) બંને વાક્યો યોગ્ય નથી.
માત્ર પ્રથમ (1) વાક્ય યોગ્ય છે.
માત્ર બીજું (2) વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ સ્થિતિનો કયો સૂચકાંક દશવિ છે ?

વજન પ્રમાણે ઊંચાઈ
ઊંચાઈ પ્રમાણે વજન
ઉંમર પ્રમાણે ઊંચાઈ
ઉંમર પ્રમાણે વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
દર વર્ષે 'હેન્ડ-વોશિંગ-ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?

22 મી એપ્રિલ
15 મી ઓક્ટોબર
5 મી જૂન
7 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'સોલર કૅલ્ક્યુલેટર' નામની 'એન્ડ્રોઈડ એપ' કઈ સંસ્થાએ વિકસીત કરી છે ?

‘GEDA’ ગાંધીનગર
સ્પેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરો, અમદાવાદ
ભારતીય વિજ્ઞાન કેન્દ્ર, નવી દિલ્હી
ભારતીય સૌર ઊર્જા કેન્દ્ર, બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP