GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
એક ફોટામાં દેખાતા પુરુષને બતાવીને અંજલી કહે છે કે તે મારી બહેનના ભાઈ ના પિતાનો એક માત્ર દીકરો છે, તો તે પુરુષ અંજલીનો શું થાય ?

મામા
(કઝીન) પિત્રાઈ ભાઈ
ભાઈ
પિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
“ગુજરાત સ્ટેટ કો-ઓપ. લેન્ડ મોર્ટગેજ બેંક લિ., અમદાવાદ''નું નવું નામાભિધાન શું છે?

ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ.
ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ.
ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ.
ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નાગરિક સહકારી બેન્કમાં મૂકેલી થાપણોમાંથી પ્રત્યેક થાપણદારની કેટલી રકમની મર્યાદા સુધીની થાપણ વીમાથી હા છે ?

પાંચ લાખ
દસ લાખ
એક લાખ
બે લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP