GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? - ગંગા નાહવી ગંગાસ્નાન કરવું મજા કરવી ચોખ્ખા થવું મુક્ત થવું ગંગાસ્નાન કરવું મજા કરવી ચોખ્ખા થવું મુક્ત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) તાજેતરમાં ગુજરાત સરકારે બીન અનામત વર્ગના લોકો માટે જાહેર કરેલ યોજનાઓ હેઠળ વિદેશ અભ્યાસ માટે કેટલી રકમની લોન મળવાપાત્ર થાય છે ? ₹ 5 લાખ ₹ 20 લાખ ₹ 15 લાખ ₹ 10 લાખ ₹ 5 લાખ ₹ 20 લાખ ₹ 15 લાખ ₹ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં... લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સરકારી નર્સિંગ શાળા/કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીઓને આર્થિક સહાય પેટે દર મહિને રૂ. ___ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. 1320 1000 1500 1220 1320 1000 1500 1220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સપ્ટેમ્બર-2018માં ભારતમાં 100મું એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે, તે કયા રાજ્યના કયા શહેરનું છે ? નાગાલેન્ડ, કોહિમા સિક્કિમ, પાક્યોંગ અરુણાચલ પ્રદેશ, ઈટાનગર ત્રિપુરા, અગરતલા નાગાલેન્ડ, કોહિમા સિક્કિમ, પાક્યોંગ અરુણાચલ પ્રદેશ, ઈટાનગર ત્રિપુરા, અગરતલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : રાવણવધ દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP