GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
મોગલ શાસન દરમ્યાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે ?

વિનયપત્રિકા
ભાનુચન્દ્ર ચરિત
રામચરિત માનસ
દોહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ સ્થિતિનો કયો સૂચકાંક દશવિ છે ?

ઉંમર પ્રમાણે ઊંચાઈ
ઊંચાઈ પ્રમાણે વજન
વજન પ્રમાણે ઊંચાઈ
ઉંમર પ્રમાણે વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતના બંધારણના ___ પરિશિષ્ટમાં સંઘયાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષય અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ (List) આપવામાં આવી છે.

સાતમા
બારમા
બીજા
દસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ?

35°C થી 42°C
36.7°C થી 43.7° C
95°C થી 107°C
36°C થી 43°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP