GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
તાજેતરમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદે કોણ નિયુક્ત થયા છે ?

શ્રી બી. કે. હરિપ્રસાદ
શ્રી પી. જે. કુરિયન
શ્રી હરિવંશ નારાયણસીંઘ
શ્રી એમ. વેકૈયાનાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ. તેમાં શું હોય છે ?

કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol)
કેલ્શિયમ (Calcium)
કોલેસ્ટ્રોલ (Cholesterol)
કોલોસ્ટ્રમ (Colostrum)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP