GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ? ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક ઉનની બનાવટો ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ માંસ, મટનની બનાવટો તથા પેદાશો ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક ઉનની બનાવટો ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ માંસ, મટનની બનાવટો તથા પેદાશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ‘સહી પોષણ - દેશ રોશન' આપેલ વિકલ્પોમાંથી શેને સંબંધિત છે ? મિશન ભગીરથ પોષણ અભિયાન મિશન મંગલમ મિશન ઈન્દ્રધનુષ મિશન ભગીરથ પોષણ અભિયાન મિશન મંગલમ મિશન ઈન્દ્રધનુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી તરીકે કોણે હોદ્દો ધારણ કર્યો છે ? સ્કોટ મોરીસન એલેક્સ લાર્સ કેવીન ડેવીડ મેલ્કમ ટર્નોબલ સ્કોટ મોરીસન એલેક્સ લાર્સ કેવીન ડેવીડ મેલ્કમ ટર્નોબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ સ્થિતિનો કયો સૂચકાંક દશવિ છે ? વજન પ્રમાણે ઊંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઊંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 1 થી 3 વર્ષના બાળકની પ્રોટીનની દૈનિક જરૂરીયાત કેટલી હોય છે ? 16 ગ્રામ 22 ગ્રામ 25 ગ્રામ 14 ગ્રામ 16 ગ્રામ 22 ગ્રામ 25 ગ્રામ 14 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 12 થી 59 મહિનાના બાળકોને દર 4 થી 6 મહિને વિટામીન A સીરપનો કેટલો ડોઝ આપવાનો હોય છે ? 2,00,000 I.U. 1,00,000 I.U. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં 4,00,000 I.U. 2,00,000 I.U. 1,00,000 I.U. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં 4,00,000 I.U. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP