GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી તરીકે કોણે હોદ્દો ધારણ કર્યો છે ?

કેવીન ડેવીડ
સ્કોટ મોરીસન
મેલ્કમ ટર્નોબલ
એલેક્સ લાર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'સોલર કૅલ્ક્યુલેટર' નામની 'એન્ડ્રોઈડ એપ' કઈ સંસ્થાએ વિકસીત કરી છે ?

સ્પેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરો, અમદાવાદ
‘GEDA’ ગાંધીનગર
ભારતીય વિજ્ઞાન કેન્દ્ર, નવી દિલ્હી
ભારતીય સૌર ઊર્જા કેન્દ્ર, બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ?

ફ્લૂરોસીસ
સ્કર્વી
પેલેગ્રા
બેરીબેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ?

આપેલ પૈકી એક પણ નહીં
8 ડિસેમ્બર, 1961
12 માર્ચ, 1962
15 ઓગસ્ટ, 1948

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP