GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતીય સંવિધાનમાં માનવ તસ્કરી અને ગુલામીપ્રથા, ફરજિયાત વેઠપ્રથા અટકાવતી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

અનુચ્છેદ - 43
અનુચ્છેદ - 23
અનુચ્છેદ - 53
અનુચ્છેદ-13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ?

રાજસ્થાન
પંજાબ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP