GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સંધિ જોડો : એક + અંતર એકાંતર એકોંતર એકંતર એકયંતર એકાંતર એકોંતર એકંતર એકયંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગુજરાત સ્ટેટ કો-ઓપ. લેન્ડ મોર્ટગેજ બેંક લિ., અમદાવાદ''નું નવું નામાભિધાન શું છે? ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) They ___ the clinic after the doctor ___ reach, leave reached, left reached, had left reach, left reach, leave reached, left reached, had left reach, left ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ? વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું શ્રમ અને રોજગાર ખાતું ઉઘોગખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું શ્રમ અને રોજગાર ખાતું ઉઘોગખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારત દેશમાં સર્વપ્રથમ સહકારી ખાંડ ફેક્ટરી 1920 માં ક્યાં સ્થાપિત થઈ હતી ? અહમદનગર માલેગાંવ નાશિક બારડોલી અહમદનગર માલેગાંવ નાશિક બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961માં કુલ કેટલી કલમો છે ? 180 165 170 172 180 165 170 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP