GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : શેરના આઠમા ભાગ જેટલું નવટાંક પાશેર રતી તોલો નવટાંક પાશેર રતી તોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારત દેશમાં સર્વપ્રથમ સહકારી ખાંડ ફેક્ટરી 1920 માં ક્યાં સ્થાપિત થઈ હતી ? અહમદનગર બારડોલી નાશિક માલેગાંવ અહમદનગર બારડોલી નાશિક માલેગાંવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં 1936માં સ્થપાયેલા “સ્વતંત્ર મજદૂર પક્ષ'' ની સ્થાપના કરવામાં નીચેના પૈકી કયા મહાનુભાવ મુખ્ય હતા? મીનુ મસાણી બાબુ જગજીવનરામ કામરાજ નાદર ડૉ. બાબા સાહેબ આંબેડકર મીનુ મસાણી બાબુ જગજીવનરામ કામરાજ નાદર ડૉ. બાબા સાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) The keys that you ___ yesterday ___by her. loss, find lose, found lost, were found lost, found loss, find lose, found lost, were found lost, found ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “સમવાયી મંડળી'ના રજીસ્ટ્રેશન માટે ઓછામાં ઓછી કેટલી “મંડળી'ઓ તેના સભ્ય તરીકે હોવી જોઈએ ? 3 7 10 5 3 7 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલા શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?N5V, K7T, ___, E14P, B19N H10Q H10R I10R H9R H10Q H10R I10R H9R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP