ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે. મોરબી થાન વાંકાનેર સુરત મોરબી થાન વાંકાનેર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા વડોદરા અમદાવાદ જુનાગઢ નર્મદા વડોદરા અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ? લીમડો બીલી રતનજોત ભીલાવા લીમડો બીલી રતનજોત ભીલાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? સરસ્વતી રૂપેણ બનાસ મહી સરસ્વતી રૂપેણ બનાસ મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ? સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ? કેરલા ખાતેના બૅક વોટર મુનારનો અખાત ચિલ્કા સરોવર ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર મુનારનો અખાત ચિલ્કા સરોવર ખંભાતનો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP