GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે ? છ ત્રણ અઢી પાંચ છ ત્રણ અઢી પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “સમવાયી મંડળી'ના રજીસ્ટ્રેશન માટે ઓછામાં ઓછી કેટલી “મંડળી'ઓ તેના સભ્ય તરીકે હોવી જોઈએ ? 10 7 5 3 10 7 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ? ટીપુ સુલતાન રાણા સાંગા સમ્રાટ કૃષ્ણદેવરાય સિરાજ-ઉદ્-દોલા ટીપુ સુલતાન રાણા સાંગા સમ્રાટ કૃષ્ણદેવરાય સિરાજ-ઉદ્-દોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અર્બન બેન્ક ફેડરેશન કેન્દ્ર સરકાર રજિસ્ટ્રાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અર્બન બેન્ક ફેડરેશન કેન્દ્ર સરકાર રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, 'તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. વંશસ્થ દોહરો તોટક અનુષ્ટુપ વંશસ્થ દોહરો તોટક અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 12 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP