GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ?

અરુણ જેટલી
વિરાટ કોહલી
રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ?

ડૉ. જયંતિભાઈ પટેલ
શ્રી બાલુભાઈ પટેલ
શ્રી ગોપાળદાસ ૨. પટેલ
શ્રી માધવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીના વહીવટમાં સર્વોપરી અધિકાર કોને છે ?

કલેક્ટર
સાધારણ સભા
જિલ્લા રજિસ્ટ્રાર
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP