GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ઉપપદ કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ડિસેમ્બર 2015માં ફિલિપાઈન્સમાં કયા વાવાઝોડા એ તબાહી મચાવી હતી ? મેલર હરિકેન ગંગા ત્સુનામી મેલર હરિકેન ગંગા ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારના સિદ્ધાંતો કેટલા છે ? ચાર બાર નવ સાત ચાર બાર નવ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. ખોળો પહેલું પૃથ્વી જમીન ખોળો પહેલું પૃથ્વી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ? ઠરાવો પેટા નિયમો નિયમો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ઠરાવો પેટા નિયમો નિયમો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? 1997 1975 1990 1945 1997 1975 1990 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP