ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાસ્કા વિયર યોજના કઇ નદી નું પાણી લાવે છે ? નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? હાથમતી મેશ્વો મહી બનાસ હાથમતી મેશ્વો મહી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતન મહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ ડાંગ દાહોદ બનાસકાંઠા પંચમહાલ ડાંગ દાહોદ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ? રતલામ સુરત સોલાપુર રાજકોટ રતલામ સુરત સોલાપુર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP