PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી, રાજ્યસભા માટે ક્યું વિધાન સાચું છે ? (1) સભ્યોને 5 વર્ષ માટે ચુંટવામાં આવે છે. (2) તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. (3) રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે. (4) સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.
PSI Prelim Exam Paper (06-03-2022)
એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે. (1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે. (2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે. (3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે.
(4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી ઈશાને પહેરેલી ટોપીનો રંગ કયો છે ?