GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'મામલતદાર, તબિયત, આબેહૂબ' - મૂળ કઈ ભાષાના શબ્દો છે ? અંગ્રેજી અરબી કન્નડ મરાઠી અંગ્રેજી અરબી કન્નડ મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાસ ઓળખાવો : મહાવીર ઉપપદ દ્વન્દ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વન્દ્વ દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ? જામનગર અમદાવાદ વડોદરા રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. હતી ચડ્ડી વાદળી તેણે હતી ચડ્ડી વાદળી તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિરાટ વિક્રમાદિત્ય અરિહંત વિભૂતિ વિરાટ વિક્રમાદિત્ય અરિહંત વિભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ? દર ત્રણ માસે દર ત્રણ વર્ષે દર વર્ષે દર છ માસે દર ત્રણ માસે દર ત્રણ વર્ષે દર વર્ષે દર છ માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP