GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
તરૂણીનું બી.એમ.આઈ. 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે ?

વધુ વજન
મેદસ્વી
કુપોષણ
તંદુરસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

પ્રોટીન
લોહત્તત્વ
વિટામિન -B1
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી ?

પુનરાવર્તન
જિજ્ઞાસાવૃત્તિ
અનુકરણ
અંગૂઠો ચૂસવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP