GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

કિશોરી
સગર્ભા
કિશોર
ધાત્રીમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ?

બંને પક્ષ
ચડાઈ કરનાર પક્ષ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
બચાવ પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે ?

માપન
ગુણાત્મક
નિરક્ષણાત્મક
અહીં દર્શાવેલ ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP