GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકના જન્મના કેટલા સમયની અંદર કરેલું વજન જન્મ સમયનું વજન કહેવાય ? 48 કલાક 40 કલાક 36 કલાક 24 કલાક 48 કલાક 40 કલાક 36 કલાક 24 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અસીમ રાંદેરીનું નામ શું છે ? મહમુદમિયાં મહમદ ઈમામ સૈયદ અબ્દુલ વહીદ અલીખાન ઉસમાનખાન બલૂચ સૈયદ અમીર હસન મહમુદમિયાં મહમદ ઈમામ સૈયદ અબ્દુલ વહીદ અલીખાન ઉસમાનખાન બલૂચ સૈયદ અમીર હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) The doctor ___ the patient to ___ the stress. say, avoid says, avoid ordered, avoid advised, avoid say, avoid says, avoid ordered, avoid advised, avoid ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ? 20 દિવસ 30 દિવસ 10 દિવસ 15 દિવસ 20 દિવસ 30 દિવસ 10 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી આધિત પદ પ્રશ્નવાચક પર્યાયવાચી વિરુદ્ધાર્થી આધિત પદ પ્રશ્નવાચક પર્યાયવાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખત અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો ક્યો વિકાસ થાય છે ? ભાષા વિકાસ ભાવનાત્મક વિકાસ સર્જનાત્મક વિકાસ આવેગીક વિકાસ ભાષા વિકાસ ભાવનાત્મક વિકાસ સર્જનાત્મક વિકાસ આવેગીક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP