GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ? વિટામિન -B1 લોહત્તત્વ આયોડિન પ્રોટીન વિટામિન -B1 લોહત્તત્વ આયોડિન પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) તરૂણીનું બી.એમ.આઈ. 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે ? મેદસ્વી તંદુરસ્ત કુપોષણ વધુ વજન મેદસ્વી તંદુરસ્ત કુપોષણ વધુ વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ પરોક્ષ અક્ષ નિરપેક્ષ સાપેક્ષ પરોક્ષ અક્ષ નિરપેક્ષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે ? બાળક મધ્યમ કુપોષિત છે. બાળક મેદસ્વી છે. બાળક તંદુરસ્ત છે. બાળક અતિ કુપોષિત છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક મેદસ્વી છે. બાળક તંદુરસ્ત છે. બાળક અતિ કુપોષિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિરાટ વિભૂતિ વિક્રમાદિત્ય અરિહંત વિરાટ વિભૂતિ વિક્રમાદિત્ય અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) Will you allow her ___ ? sing to sing sings is singing sing to sing sings is singing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP