GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ?

આયોડિન
કેલ્શિયમ
ઝીંક
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કિશોરીઓને લોહતત્ત્વતી ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ?

ગુરૂવાર
બુધવાર
સોમવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો

રક્ષક જ ભક્ષક બને.
વાડ વગર વેલો ના ચડે.
વાડને ટેટી - તરબૂચ ભાવે.
વાડ જ ચીભડાં ખાઈ જાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

સખીમંડળને જાણ કરશે
બાળકને રીફર કરશે
સરપંચને જાણ કરશે
દૂધની ડેરીમાં જાણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ?

5 વખત
4 વખત
3 વખત
6 વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP