GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ? દર છ માસે દર ત્રણ વર્ષે દર ત્રણ માસે દર વર્ષે દર છ માસે દર ત્રણ વર્ષે દર ત્રણ માસે દર વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડ વગર વેલો ના ચડે. વાડને ટેટી - તરબૂચ ભાવે. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડ વગર વેલો ના ચડે. વાડને ટેટી - તરબૂચ ભાવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? આયોડિન પોટેશિયમ કેલ્શિયમ ઝીંક આયોડિન પોટેશિયમ કેલ્શિયમ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ? 2 લિટર 500 મીલી 200 મીલી 1 લિટર 2 લિટર 500 મીલી 200 મીલી 1 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) All know that now she and I ___ together. have worked worked are working been working have worked worked are working been working ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે આપેલી રમતમાંથી કઈ રમતનું મેદાન મોટું હોય છે ? કબડ્ડી વોલીબોલ હોકી બાસ્કેટબોલ કબડ્ડી વોલીબોલ હોકી બાસ્કેટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP