GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ?

આયનોસ્ફિયર
ટ્રોપોસ્ફિયર
સ્ટ્રેટોસ્ફિયર
મેસોસ્ફિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ?

4 વખત
3 વખત
5 વખત
6 વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
અલંકાર ઓળખાવો : નિસર્ગના મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો.

ઉત્પ્રેક્ષા
ઉપમા
યમક
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP