કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મિશન સાગર -II અંતર્ગત કયા જહાજે સુદાન બંદરે પ્રવેશ મેળવ્યો ? INS ઐરાવત INS સહ્યાદ્રી INS શક્તિ INS ચેન્નાઈ INS ઐરાવત INS સહ્યાદ્રી INS શક્તિ INS ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. 2.આ PSLVનું 49મું મિશન હતું. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. એ પણ નહીં માત્ર -1 1,2 માત્ર -2 એ પણ નહીં માત્ર -1 1,2 માત્ર -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? કરંજ કલવરી રાજપૂત ખંડેરી કરંજ કલવરી રાજપૂત ખંડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે ક્રાયોજેનિક ટેક્નોલોજી કયા દેશ પાસેથી મેળવી છે ? જાપાન રશિયા ઇઝરાયેલ અમેરિકા જાપાન રશિયા ઇઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ISROએ કયા શહેરમાં સ્પેસ સિચ્યુએશનલ અવરનેસ(SSA) કંટ્રોલ સેન્ટર NETRAની સ્થાપના કરી ? નવી દિલ્હી બેંગલુરુ શ્રી હરિકોટા અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ શ્રી હરિકોટા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP