GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ઈફકો”નું આખું નામ શું છે ? ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ. કંપની લિ ઈન્ડિયન ફાર્મ્સ કો-ઓપરેટિવ ઈંડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ. કંપની લિ ઈન્ડિયન ફાર્મ્સ કો-ઓપરેટિવ ઈંડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Do you have ___ idea about his project ? and few an any and few an any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની નોંધણી માટે કેટલા પ્રયોજકો આવશ્યક છે ? 25 10 12 15 25 10 12 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અખિલ ભારત સહકાર સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ? 25 મી ડિસેમ્બર 5 મી જાન્યુઆરી 5 મી સપ્ટેમ્બર 14 મી નવેમ્બર 25 મી ડિસેમ્બર 5 મી જાન્યુઆરી 5 મી સપ્ટેમ્બર 14 મી નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. પૃથ્વી જમીન ખોળો પહેલું પૃથ્વી જમીન ખોળો પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP