GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? પોરબંદર પાલનપુર જસદણ ભાવનગર પોરબંદર પાલનપુર જસદણ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અખિલ ભારત સહકાર સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ? 5 મી જાન્યુઆરી 25 મી ડિસેમ્બર 5 મી સપ્ટેમ્બર 14 મી નવેમ્બર 5 મી જાન્યુઆરી 25 મી ડિસેમ્બર 5 મી સપ્ટેમ્બર 14 મી નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? કેર ટેકર વહીવટદાર કસ્ટોડિયન સલાહકાર કેર ટેકર વહીવટદાર કસ્ટોડિયન સલાહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ? મહમંદ બલોચ શેહશાહ બલોચ અલીખાન બલોચ સરદાર બલોચ મહમંદ બલોચ શેહશાહ બલોચ અલીખાન બલોચ સરદાર બલોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ? નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી અરુણ જેટલી વિરાટ કોહલી નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી અરુણ જેટલી વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી ? 1967 1964 1962 1957 1967 1964 1962 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP