GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? ગાંધીજી મધર ટેરેસા નેલસન મંડેલા વિનોબા ભાવે ગાંધીજી મધર ટેરેસા નેલસન મંડેલા વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : ‘ચતુષ્કોણ' ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Do you know who ___ the Ramayan ? write written writing wrote write written writing wrote ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત.’ વંડી પોળ ઓસરી બાલ્કની વંડી પોળ ઓસરી બાલ્કની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, વલારડી સેવા સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, વલારડી સેવા સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે ભારત સરકારનું કયુ નિગમ કામ કરે છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી નાબાર્ડ નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન નીતિ આયોગ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી નાબાર્ડ નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP