કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યા દિવસે મહિલા ન્યાયધીશોનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવ્યો ? 10 માર્ચ 11 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 10 માર્ચ 11 માર્ચ 15 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવે છે ? વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ (AQVERIUM) લૉન્ચ કરી ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મેરકોમ ઈન્ડિયા રિસર્ચ અનુસાર, ભારતે કેલેન્ડર વર્ષ 2021માં કેટલી સૌર ક્ષમતા સ્થાપિત કરી ? 15 ગીગાવોટ 10 ગીગાવોટ 5 ગીગાવોટ 8 ગીગાવોટ 15 ગીગાવોટ 10 ગીગાવોટ 5 ગીગાવોટ 8 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઈક્રો ફાઈનાન્સ લેન્ડર્સ (ઋણદાતાઓ) માટે ફ્રેમવર્કની ઘોષણા કરી ? એક પણ નહીં NABARD SEBI RBI એક પણ નહીં NABARD SEBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. હોશંગાબાદ - નર્મદાપુરમ્ આપેલ તમામ શિવપુરી - કુંડેશ્વર બાબઈ – માખન નગર હોશંગાબાદ - નર્મદાપુરમ્ આપેલ તમામ શિવપુરી - કુંડેશ્વર બાબઈ – માખન નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP